| Server IP : 182.53.201.61 / Your IP : 216.73.217.175 Web Server : Apache/2.2.15 (Fedora) System : Linux km10.dyndns.org 2.6.31.5-127.fc12.i686.PAE #1 SMP Sat Nov 7 21:25:57 EST 2009 i686 User : apache ( 48) PHP Version : 5.3.3 Disable Function : NONE MySQL : ON | cURL : ON | WGET : ON | Perl : ON | Python : ON | Sudo : ON | Pkexec : ON Directory : /usr/share/gnome/help/system-config-services/gu/ |
Upload File : |
<?xml version="1.0" encoding="utf-8"?>
<!DOCTYPE article PUBLIC "-//OASIS//DTD DocBook XML V4.5//EN" "http://www.oasis-open.org/docbook/xml/4.5/docbookx.dtd" [
<!ENTITY % DISTRO_SPECIFICS SYSTEM "distro-specifics.ent">
<!ENTITY DISTRO_MAINMENU '<guimenu>the main menu on the panel (the menu with the "f" icon)</guimenu>'>
<!ENTITY % SYSTEM_CONFIG_SERVICES_DISTRO_SPECIFICS SYSTEM "system-config-services-distro-specifics.ent">
<!ENTITY SYSTEM_CONFIG_SERVICES_TOOL "Services Configuration Tool">
<!ENTITY SYSTEM_CONFIG_SERVICES_INVOCATION '
<indexterm significance="normal">
<primary><command>system-config-services</command>
</primary>
<see>&SYSTEM_CONFIG_SERVICES_TOOL;</see>
</indexterm>
<para>
You must be running the <application>X</application> Window System and have root privileges to use the &SYSTEM_CONFIG_SERVICES_TOOL;. To start the application on the desktop, go to <menuchoice>&DISTRO_MAINMENU;<guisubmenu>System</guisubmenu><guisubmenu>Administration</guisubmenu><guimenuitem>Services</guimenuitem></menuchoice>.
</para>
'>
<!ENTITY SYSTEM_CONFIG_SERVICES_ABSTRACT SYSTEM "system-config-services-abstract.xml">
<!ENTITY SYSTEM_CONFIG_SERVICES_CONTENT SYSTEM "system-config-services-content.xml">
]>
<article lang="gu"><title>સેવાઓનાં વપરાશને નિયંત્રણ કરી રહ્યા છે</title><articleinfo><revhistory><revision><revnumber>૧.૦</revnumber><date>૨૦૦૮-૦૧-૩૦</date></revision><revision><revnumber>૧.૧</revnumber><date>૨૦૦૮-૦૩-૦૫</date></revision><revision><revnumber>૧.૧.૧</revnumber><date>૨૦૦૮-૦૩-૧૨</date></revision></revhistory><abstract role="description"><para>તમારી સિસ્ટમ પર સુરક્ષાને જાળવી રાખવુ ખૂબ જ મહત્વનું છે, અને આ કાર્ય માટે એક પ્રસ્તાવ એ સંભાળીને સિસ્ટમ સેવાઓનાં વપરાશ ને સંચાલિત કરવાનું છે. તમારી સિસ્ટમ ચોક્કસ સેવાઓનાં મુક્ત વપરાશને પૂરુ પાડવાની જરૂર પડી શકે છે (ઉદાહરણ માટે, <command>httpd</command> જો તમે વેબ સર્વરને ચલાવી રહ્યા હોય તો). છતાંપણ, જો તમે સેવાને પૂરુ ન પાડો તો, તમારે તમારી શક્ય ભૂલ ને ન્યૂનત્તમ રીતે ખુલ્લુ કરવા માટે તેને બંધ કરવુ જોઇએ.</para><para>ત્યાં સિસ્ટમ સેવાઓનાં વપરાશને સંચાલિત કરવા માટે ઘણીબધી વિવિધ પદ્દતિઓ છે. પસંદ કરો કે જે સેવા પર આધારિત કઇ પદ્દતિ વાપરવા માટે વ્યવસ્થાપિત છે, તમારી સિસ્ટમનું રૂપરેખાંકન, અને તમારુ Linux અભિપ્રાયનું સ્તર.</para><para>સેવાનાં વપરાશને નામંજૂર કરવાનો સરળ રસ્તો એ તેને બંધ કરી દેવાનો છે. બંને સેવાઓ એ <command>xinetd</command> દ્દારા સંચાલિત થયેલ છે અને <filename>/etc/rc.d/init.d</filename> શ્રેણી (SysV સેવાઓ તરીકે પણ જાણીતુ છે) માં સેવાઓ <application>Services Configuration Tool</application> સાથે શરૂ અથવા બંધ કરવા માટે રૂપરેખાંકિત કરી શકાય છે.</para>
</abstract><authorgroup><corpauthor role="maintainer"><trademark class="registered">Red Hat</trademark>, Inc.</corpauthor></authorgroup></articleinfo> <para>તમારી સિસ્ટમ પર સુરક્ષાને જાળવી રાખવુ ખૂબ જ મહત્વનું છે, અને આ કાર્ય માટે એક પ્રસ્તાવ એ સંભાળીને સિસ્ટમ સેવાઓનાં વપરાશ ને સંચાલિત કરવાનું છે. તમારી સિસ્ટમ ચોક્કસ સેવાઓનાં મુક્ત વપરાશને પૂરુ પાડવાની જરૂર પડી શકે છે (ઉદાહરણ માટે, <command>httpd</command> જો તમે વેબ સર્વરને ચલાવી રહ્યા હોય તો). છતાંપણ, જો તમે સેવાને પૂરુ ન પાડો તો, તમારે તમારી શક્ય ભૂલ ને ન્યૂનત્તમ રીતે ખુલ્લુ કરવા માટે તેને બંધ કરવુ જોઇએ.</para><para>ત્યાં સિસ્ટમ સેવાઓનાં વપરાશને સંચાલિત કરવા માટે ઘણીબધી વિવિધ પદ્દતિઓ છે. પસંદ કરો કે જે સેવા પર આધારિત કઇ પદ્દતિ વાપરવા માટે વ્યવસ્થાપિત છે, તમારી સિસ્ટમનું રૂપરેખાંકન, અને તમારુ Linux અભિપ્રાયનું સ્તર.</para><para>સેવાનાં વપરાશને નામંજૂર કરવાનો સરળ રસ્તો એ તેને બંધ કરી દેવાનો છે. બંને સેવાઓ એ <command>xinetd</command> દ્દારા સંચાલિત થયેલ છે અને <filename>/etc/rc.d/init.d</filename> શ્રેણી (SysV સેવાઓ તરીકે પણ જાણીતુ છે) માં સેવાઓ <application>Services Configuration Tool</application> સાથે શરૂ અથવા બંધ કરવા માટે રૂપરેખાંકિત કરી શકાય છે.</para>
<indexterm significance="normal"><primary><command>system-config-services</command>
</primary><see>સેવાઓ રૂપરેખાંકન સાધન</see></indexterm><para>તમારે <application>X</application> Window System ને ચલાવવુ જ જોઇએ અને Services Configuration Tool ને વાપરવા માટે રુટ અધિકારો તમારી પાસે હોવા જ જોઇએ. ડેસ્કટોપ પર કાર્યક્રમને શરૂ કરવા માટે, <menuchoice><guimenu>પેનલ પર મુખ્ય મેનુ ("f" ચિહ્ન સાથે મેનુ)</guimenu><guisubmenu>System</guisubmenu><guisubmenu>Administration</guisubmenu><guimenuitem>Services</guimenuitem></menuchoice> પર જાઓ.</para>
<section id="s1-services-serviceconf"><title><application>સેવાઓ રૂપરેખાંકન સાધન</application></title><indexterm significance="normal"><primary><application>સેવાઓ રૂપરેખાંકન સાધન</application></primary></indexterm><para><application>Services Configuration Tool</application> એ રૂપરેખાંકિત કરવા માટે ગ્રાફિકલ કાર્યક્રમ છે કે જે <filename>/etc/rc.d/init.d</filename> માં SysV સેવાઓ બુટ સમયે શરૂ થયેલ છે (રનલેવલો 3, 4, અને 5 માટે) અને કઇ <command>xinetd</command> સેવાઓ સક્રિય થયેલ છે. તે તમને SysV સેવાઓને શરૂ, બંધ, અને પુન:શરૂ કરવા માટે પણ તમને પરવાનગી આપે છે.</para><figure float="0" id="fig-serviceconf"><title><application>સેવાઓ રૂપરેખાંકન સાધન</application></title><mediaobject><imageobject><imagedata fileref="images/system-config-services.png" format="PNG"/></imageobject><textobject><para>નેટવર્ક સેવાઓને રૂપરેખાંકિત કરી રહ્યા છે</para></textobject></mediaobject></figure><para><filename>/etc/rc.d/init.d</filename> ડિરેક્ટરી ની સાથે સાથે <command>xinetd</command> દ્દારા સંચાલિત થયેલ સેવાઓ માંથી <application>Services Configuration Tool</application> એ સેવાઓની યાદી કરે છે. પેલી સેવા ની સાથે સાથે સેવા ની પરિસ્થિતિનું ટૂંકું વર્ણન દર્શાવવા માટે કાર્યક્રમની ડાબી બાજુ પર યાદીમાંથી સેવાનાં નામ પર ક્લિક કરો. જો સેવા એ SysV સેવા છે તો, પરિસ્થિતિ વિન્ડો ક્યાંતો સેવા હાલમાં ચાલી રહી છે તે બતાવે છે.</para><para>સેવાને તરત જ શરૂ, બંધ, પુન:શરૂ કરવા માટે, યાદીમાંથી સેવાને પસંદ કરો અને સાધનપટ્ટી પર અનૂકુળ બટનને ક્લિક કરો (અથવા <guimenu>Service</guimenu> પુલડાઉન મેનુ માંથી ક્રિયાને પસંદ કરો). જો સેવા એ <command>xinetd</command> સેવા છે તો, ક્રિયા બટનો નિષ્ક્રિય થયેલ છે કારણ કે તેઓ અલગ અલગ શરૂ અથવા બંધ થઇ શકતા નથી.</para><note><title>નોંધ</title><para>જ્યારે તમે <command>xinetd</command> સેવાઓનાં બદલાવોને સંગ્રહ કરો ત્યારે, <command>xinetd</command> ને પુન:લાવેલ છે, અને બદલાવો તરત જ તેનાં બદલાવો લઇ લે છે. જ્યારે તમે બીજી સેવાઓમાં બદલાવોને સંગ્રહ કરો ત્યારે, રનલેવલને પુન:રૂપરેખાંકિત કરે છે, પરંતુ બદલાવોની તરત જ અસર થતી નથી.</para></note><para>સેવા ને સક્રિય કરવા માટે, યાદીમાં સેવા ને પસંદ કરો અને સાધનપટ્ટીમાં <guibutton>સક્રિય</guibutton>, <guibutton>નિષ્ક્રિય</guibutton> અથવા (મૂળભૂત રનલેવલો કરતા બીજામાં SysV સેવા ને સક્રિય કરવા માટે) <guibutton>કસ્ટમાઇઝ</guibutton> બટનોનાં એક પર ક્લિક કરો અથવા <guimenu>Service</guimenu> મેનુ માંથી સરખી ક્રિયા ને પસંદ કરો. SysV સેવા ની આ સ્થિતિમાં, રનલેવલ રૂપરેખાંકન બદલાયેલ છે, પરંતુ રનલેવલ પુન:શરૂ થયેલ છે; આથી, બદલાવો તરત જ સ્થાને જતા નથી.</para><para>ઉદાહરણ તરીકે, જો તમે <command>httpd</command> સેવાને નિષ્ક્રિય કરો તો, રનલેવલ રૂપરેખાંકન બદલાય છે તેથી કે જે <command>httpd</command> એ બુટ ટાઇમ સમયે શરૂ નહિં થાય. છતાંપણ, હાલનું રનલેવલને પુન:પ્રારંભ કરાતુ નથી, તેથી <command>httpd</command> એ હજુ ચાલી રહ્યો છે, આ બિંદુએ નીચેનાં વિક્લ્પોમાંથી એકને પસંદ કરો:</para><orderedlist continuation="restarts" inheritnum="ignore"><listitem><para><command>httpd</command> સેવા ને બંધ કરો— યાદીમાંથી તેને પસંદ કરી રહ્યા હોય તે રીતે સેવા ને બંધ કરો અને <guibutton>Stop</guibutton> બટનને ક્લિક કરી રહ્યા છે. સેવાની પરિસ્થિતિ તેને અનૂકુળ સુધારાશે.</para></listitem><listitem><para>રનલેવલને પુન:શરૂ કરો — શેલ પ્રોમ્પ્ટ પર જઇ રહ્યા હોય ત્યારે રનલેવલને પુન:શરૂ કરો અને આદેશ <command>telinit <replaceable>x</replaceable></command> ને ટાઇપ કરી રહ્યા છે (જ્યાં <replaceable>x</replaceable> એ રનલેવલ નંબર છે; ઉદાહરણ માટે ,૩). આ વિકલ્પ અગ્રહણીય છે જો તમે ઘણીબધી સેવાઓને સક્રિય અથવા નિષ્ક્રિય કરો તો અને જો તરત જ બદલાવોને સક્રિય કરવા માંગો તો.</para></listitem><listitem><para>બીજુ કંઇ થતુ નથી — તમે <command>httpd</command> સેવાને બંધ કરતા નથી. તમે રાહ જોઇ શકો છો ત્યાંસુધી સિસ્ટમ સેવાને બંધ કરવા માટે પુન:બુટ કરે. પછીથી સિસ્ટમ બુટ થાય છે, રનલેવલએ <command>httpd</command> સેવા ચાલ્યા વગર શરૂ થાય છે.</para></listitem></orderedlist></section>
</article>